ISSO Shree Swaminarayan Temple - Los Angeles

Under Shree Nar Narayan Dev Gadi

Upcoming Events
Ravi Sabha Every Sunday From 3:30PM - 6:30PM


Icon Chogadiya

Choose Language:

ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી. હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કાર્યનો પ્રારંભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સૂર્યોદય અને સૂર્યાસ્ત મુજબ થાય છે.

ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ.
શુભ ચોઘડિયાં - શુભ, અમૃત, લાભ
મધ્યમ ચોઘડિયું - ચલ
અશુભ ચોઘડિયાં - ઉદ્વેગ, કાળ, રોગ

દિવસના ચોઘડિયા

સમય રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
06:00 AMઉદ્વેગઅમૃતરોગલાભશુભચલકાળ
07:30 AMચલકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભ
09:00 AMલાભશુભચલકાળઉદ્વેગઅમૃતરોગ
10:30 AMઅમૃતરોગલાભશુભચલકાળઉદ્વેગ
12:00 PMકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભચલ
01:30PMશુભચલકાળઉદ્વેગઅમૃતરોગલાભ
03:00PMરોગલાભશુભચલકાળઉદ્વેગઅમૃત
04:30PMઉદ્વેગઅમૃતરોગલાભશુભચલકાળ

રાત્રીના ચોઘડિયા

સમય રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ
06:00 AMશુભચલકાળઉદ્વેગઅમૃતરોગલાભ
07:30 AMઅમૃતરોગલાભશુભચલકાળઉદ્વેગ
09:00 AMચલકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભ
10:30 AMરોગલાભશુભચલકાળઉદ્વેગઅમૃત
12:00 PMકાળઉદ્વેગઅમૃતરોગલાભશુભચલ
01:30PMલાભશુભચલકાળઉદ્વેગઅમૃતરોગ
03:00PMઉદ્વેગઅમૃતરોગલાભશુભચલકાળ
04:30PMશુભચલકાળઉદ્વેગઅમૃતરોગલાભ